હોમ પેજ / રેસિપી / વેજ ફ્રાઈડ રાઈસ (રેસ્ટોરેન્ટ સ્ટાઇલ)

Photo of Veg fried rice (Restaurant style) by Mahi Venugopal at BetterButter
4317
366
4.8(0)
0

વેજ ફ્રાઈડ રાઈસ (રેસ્ટોરેન્ટ સ્ટાઇલ)

Aug-16-2016
Mahi Venugopal
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ચાઇનીઝ
  • તળવું
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. લસણ - ૧ મોટી ચમચી બારીક કાપેલું
  2. આદુ - બારીક કાપેલું
  3. કાંદો - ૧ બારીક કાપેલો
  4. ગાજર -૧ કપ બારીક કાપેલું
  5. ફણસી -૧ કપ બારીક કાપેલી
  6. લીલા શિમલા મરચાં - ૧ કપ બારીક કાપેલા
  7. ડુંગળી - ૧ કપ બારીક કાપેલા
  8. મરી પાવડર - ૧/૪ મોટી ચમચી
  9. સોયા સૉસ - ૨ મોટી ચમચી
  10. બાસમતી ચોખા - ૨૦૦ ગ્રામ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તેલ - ૩ મોટી ચમચી

સૂચનાઓ

  1. ૬ થી ૭ તાંબા પાણીને ઉકાળો અને ૧ ટેબલસ્પૂન તેલ તેમાં ઉમેરો. પાણીમાં ચોખા માટે જરૂરી મીઠું ઉમેરો.
  2. હવે ચોખા ઉમેરો, ૬-૭ મિનિટ માટે ચડવા દો અને પછી એલ ચારણી માટી રાંધેલા ભાતને પાણી સાથે કાઢો. પછી ઉપયોગમાં લેવા માટે તેને બાજુપર રાખો.
  3. એક મોટા પૅનને ગરમ કરો અને તેમાં તેલ ઉમેરો.
  4. લસણ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી તેને સાંતળો.
  5. આદુ અને મીઠું ઉમેરો. પછી કાંદા ઉમેરી અને તેને સાંતળો.
  6. મિશ્રિત શાકભાજી, મરી પાવડર. સોયા સૉસ અને સારી રીતે ભેળવો.
  7. તેમાં રાંધેલા ભાત ઉમેરો. સારી રીતે ભેળવો અને ડુંગળી નાખો.
  8. સારી રીતે ભેળવો અને ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર