હોમ પેજ / રેસિપી / ગાજર જામુન કસટરડ

Photo of Carrot jamun custerd by Hemaxi Modi at BetterButter
1
4
0.0(0)
0

ગાજર જામુન કસટરડ

Jan-20-2019
Hemaxi Modi
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર જામુન કસટરડ રેસીપી વિશે

મારી રેસિપી મીઠી અને મોંમા પાણી લાવી દે તેવી છે.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • આસાન
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. ગાજર २५० ગ્રામ
 2. ઘી २ ચમચી
 3. ખાંડ २५० ગ્રામ
 4. માવો १५० ગ્રામ
 5. १ કપ દૂધ
 6. ગુલાબજાંબુ १ કપ
 7. વ્હીપ કીમ १ કપ

સૂચનાઓ

 1. १ ~ એક પેણી લઈ ગેસ ચાલુ કરો. પહેલા ધીમા તાપે માવો શેકી બાજુ પર કાઢી નાખો.હવે પેણી મા २ ચમચી ઘી ઉમેરો.તેમાં ગાજર છીણી ઉમેરી સાંતળો. તેમાં १ કપ દૂધ ઉમેરી ગાજર ચઢવા દો. દૂધ બરી ગયા બાદ તેમાં ખાંડ ઉમેરો.ખાંડ નુ પાણી બરી ગયા બાદ માવો ઉમેરી હલાવો. ગાજર નો હલવો તૈયાર છે.
 2. २ ~ १ કપ ગુલાબજાંબુ અને १ કપ વ્હીપ કીમ લેવા.
 3. ३ ~ એક ગ્લાસ લઇ તેમાં સૌ પ્રથમ ગાજર ના હલવા નુ લેયર ,પછી વ્હીપ કીમ નુ લેયર , પછી ગુલાબજાંબુ ન લેયર કરવું. આ રીતે લેયર ફરી રિપીટ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર