હોમ પેજ / રેસિપી / કંદ નુ શાક

377
0
0.0(0)
0

કંદ નુ શાક

Jan-20-2019
Harsha brahmbhatt brahmbhatt
950 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કંદ નુ શાક રેસીપી વિશે

કંદનુ શાક સ્વાદ મા બઉ ટેસ્ટી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટાકા 500
  2. શકકરીયા 500
  3. રતાળુ 250
  4. લીલા ધાણા 1 વાડકી સમારેલા
  5. 1 1/2 ચમચી ગરમ મસાલો
  6. 3 થી 4 ચમચી લાલ મરચુ
  7. 1 ચમચી હડદર
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. તલ 3 ચમચી
  10. 1 લીંબુ નો રસ
  11. ખાંડજરુર પુરતી
  12. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૅથી પેલા બધા શાક ધોઈ નાખો
  2. બટાકા, શકકરીયા ,રતાળુ છોલી નાખો પછી મિડિયમ સાઈઝ ના કાપી નાખો
  3. હવે પેન મા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમા બટાકા ના ટુકડા નાખો તેને બરાબર તળી લો
  4. તેવીજ રીતે વારા ફરતી બધા શાક તળીલો
  5. જેમ જેમ શાકતળાય એમ એક તપેલી મા નાખતુ જવાનુ ઢાકન બંધ કરી દેવાનુ જેથી તે અંદર બફાય
  6. હવે ઉપરોકત બધા મસાલા નાખો અને મીકસ કરો
  7. હવે એક બાઉલ મા કાડી ધાણા થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર