હોમ પેજ / રેસિપી / કંદનુ શાક

Photo of Kand nu shak by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
1324
3
0.0(0)
0

કંદનુ શાક

Jan-20-2019
Harsha brahmbhatt brahmbhatt
720 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કંદનુ શાક રેસીપી વિશે

કંદનુ શાક બઉ ટેસ્ટી લાગેછે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટાકા 500
  2. શકકરીયા 500 રતાળુ 250
  3. લીલા ધાણા 1વાડકી સમારેલા
  4. ગરમ મસાલા 3.ચમચી
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1 ચમચી હળદર
  7. 3/4 ચમચી લાલ મરચુ
  8. 2/3 ચમચી તલ
  9. 1 લીંબુ નો રસ
  10. સ્વાદ મુજબ ખાંડ
  11. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌથી પેલા બધા શાક ધોઈ નાખો
  2. બધા શાક મિડિયમ સાઈઝ મા કાપી નાખો
  3. લીલા ધાણા સમારી લો
  4. હવે એક પેન મા તેલ નાખો તેલ ગરમ કરો
  5. તેવી રીતે બધાજ શાક તળી લો જેમ જેમ શાક તળાય એટલે એક તપેલી મા નાખો ઢાકન બંધ કરીદો એટલે અંદર શાકબફાય
  6. બધા શાક તળાઈ જાય એટલે ઉપરોકત મસાલા નાખો
  7. બરાબર મિકસ કરો
  8. હવે એક બાઉલ મા કાઢી ને ધાણા થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર