હોમ પેજ / રેસિપી / ગાજરના સેજવાન પીઝા

Photo of CARROT SEJWAN PIZZA by Asha Shah at BetterButter
264
10
0.0(0)
0

ગાજરના સેજવાન પીઝા

Jan-21-2019
Asha Shah
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજરના સેજવાન પીઝા રેસીપી વિશે

આ રેસીપી અલગ અને ટેસ્ટી સાથે જલ્દી બને છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.1 વાડકી મેંદો
  2. 2.3મોટી ગાજર ઝીણી સમારેલી
  3. 3.2 મોટી ચમચી તેલ
  4. 4.1/2 ચમચી બેકીંગ પાવડર
  5. 5.1/2 ચમચી સોડા
  6. 6.ચપટી મીઠું
  7. 7.1/2 વાડકી ચીઝ પો્સેસડ
  8. ટોપીંગ માટે
  9. 1.2 ચમચી સેઝવાન ચટની
  10. 2.1/2 ડુંગરી બારીક સમારેલી
  11. 3.લીલુ શીમલી મરચુ 1/2 બારીક સમારેલુ
  12. 4.સમારેલી ગાજર વધેલી
  13. 5.મોનઝેરેલા ચીઝ 1/2 વાડકી
  14. 6.ઝીણા સમારેલી ઓલીવ
  15. 7.1/2 ચમચી ઓરેગાનો
  16. 8.ચીલી ફલેક્સ ટેસ્ટ મુજબ
  17. 7.મીઠું જરુર મુજબ

સૂચનાઓ

  1. 1.શાકભાજી ગીજર ઝીણી છીણી લેવી.ચીઝ અલગ અલગ છીણવી.
  2. 2.બાઉલ મા લોટ લઇ બેકીંગ સોડા,બેકીંગ પાવડર,મીઠુંપરમાસન ચીઝ, 1/2 વાડકી ગાજર લઇ બરાબર હાથ થી મસડી તેલ મુકી બરાબર લોટ બીંધવો.
  3. 3.લોટ ને વણી ટે્ મા બરાબર રીતે સેટ કરવુ.
  4. 4.એક બાઉલ મા વધેલી છીણેલી ગાજર,ડુંગરી,પેપર,ઓલીવ ,મીઠું,ચીલી ફલેકસ,ઓરગાનો બધુ લઇ બરાબર રીતે મીશૃ કરો.
  5. 5.સેટ કરેલા લોટ પર સેઝવાન સોસ લગાડી તેના પર મીશૃ કરેલી ટોપીંગ મુકી ઉપર થી ચીઝ ભભરાવી પી્હીટ ઓવન મા મીડીયમ તાપે 15 થી 20 મીનીટ થવા દેવુ.
  6. 6.તૈયાર પીઝા ગરમ ગરમ સોસ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર