હોમ પેજ / રેસિપી / શિંગની ચિકી

Photo of Shing ni chiki by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
355
0
0.0(0)
0

શિંગની ચિકી

Jan-21-2019
Harsha brahmbhatt brahmbhatt
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શિંગની ચિકી રેસીપી વિશે

ચિકી બધા ને ખાવામા મજા આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 3

  1. શિગદાણા
  2. ગોળ
  3. તેલ

સૂચનાઓ

  1. શિગદાણા ને સાફ કરોપછી શેકી લો
  2. શિગદાણા ઠન્ડા પડે પછી ફોતરા કાડીલો
  3. તેના બે ભાગ કરવા
  4. હવે એક પેન લો તેમા 2/3 ચમચી તેલ લો
  5. તેમા ગોળ નાખો અને ધીમે ધીમે હલાવતા જાવ
  6. તેમા શિંગદાણા નાખો બરાબર હલાવો હવે ગેસ બંધ કરીદો
  7. પ્લેટફોમ પર તેલ લગાવો શિંગ પાક તેની પર પાથરી દો પછી ધીમેધીમે વણો
  8. વણાઈ જાય એટલે તરત કાપા પાડી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર