હોમ પેજ / રેસિપી / મેથી મટર મલાઈ

Photo of Methi matar malai by Pragna Mistry at BetterButter
668
9
0.0(0)
0

મેથી મટર મલાઈ

Jan-21-2019
Pragna Mistry
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મટર મલાઈ રેસીપી વિશે

સબ્જી

રેસીપી ટૈગ

  • વેજ
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 મોટો બાઉલ મેથીની ભાજી બારીક સમારેલી
  2. 1 કપ લીલા વટાણા
  3. 1 મોટો કાંદો બારીક સમારેલો
  4. 1ટમેટું બારીક સમારેલું
  5. 2ટે.સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ
  6. 1/2ટી સ્પૂન લાલ મરચું
  7. 1/4 ટી સ્પૂન હળદર
  8. 1ટે. સ્પૂન ધાણાજીરુ
  9. 1 ટી સ્પૂન પંજાબી ગરમ મસાલો
  10. 1 ટે.સ્પૂન તેલ
  11. 1/2 ટી.સ્પૂન જીરૂ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1કપ ઘરની મલાઈ

સૂચનાઓ

  1. વટાણાના મીઠાવાળા પાણીમાં બ્લાન્ચ કરી લેવા
  2. કડાઈ માં તેલ ગરમ થાય એટલે જીરૂ ઉમેરવું. જીરૂ તતડે પછી કાંદા ઉમેરી થોડા બદામી થવા દેવા.
  3. ટમેટાં ઉમેરી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવી. થોડું સાંતળવું.
  4. લાલ મરચું,હળદર, ધાણાજીરૂ અને મીઠુ ઉમેરી મેથીની ભાજી ઉમેરવી.
  5. ભાજી થોડી ચડી જાય એટલે બ્લાન્ચ કરેલા વટાણા ઉમેરવા. પાંચ સાત મિનિટ થવા દેવું. ઢાંકવુ નહી.
  6. મલાઈ ઉમેરવી. હલાવતાં રહેવું. મલાઈ સરખી મિક્સ થાય, સબ્જી એકરસ થઈ જાય એટલે ગરમ મસાલો નાખવો
  7. ગરમાગરમ મેથી મટર મલાઈ સબ્જી તૈયાર. પરાઠા અથવા નાન સાથે સર્વ કરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર