હોમ પેજ / રેસિપી / ગાજર શકકરિયા ની ફરાળી ટીકકી

Photo of Carrot and sweet potato farali Tikki by Bansi chavda at BetterButter
648
7
0.0(0)
0

ગાજર શકકરિયા ની ફરાળી ટીકકી

Jan-21-2019
Bansi chavda
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર શકકરિયા ની ફરાળી ટીકકી રેસીપી વિશે

ઉપવાસ મા શકકરિયા અને ગાજર બઁન્ને ખવાય માટે અહી મે બન્ને નો સાથે ઉપયોગ કરી ફરાળી વાનગી બનાવી છે જે ટેસ્ટ મા પણ બહુ જ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 નંગ બાફેલ શકકરિયા નો માવો
  2. 2 નંગ ગાજર નું ખમણ
  3. 4 ચમચી પલાળી રાખેલ સાબુદાણા
  4. 4 ચમચી શીંગોડા નો લોટ
  5. 2 ચમચી ઝીણા સમારેલ તીખા લીલા મરચા
  6. 2 ચમચી ઝીણી સમારેલ કોથમીર
  7. 1 ચમચી ગરમ મસાલો
  8. 1 ચમચી આદું ઝીણું સમારેલ
  9. 1 નંગ લીંબુ નો રસ
  10. સીધાંલુંન જરુર મુજબ અથવા નમક
  11. તે લ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગાજર ને છીણી લો તેમાં શકક રિયા નો માવો ,સાબુદાણા , શીંગોડા નો લોટ અને બધાં મસાલા ઉમેરી મિક્સ કરી લો.
  2. હવે તે ની ગોળ ટીકકી વાળી લો
  3. ગરમ તેલ મા ધીમી આંચ પર ગોલ્ડન થાય એવી તળી લો.મીઠી દહીં ની સાથે કે લિલી ચટણી જોડે ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર