હોમ પેજ / રેસિપી / ચીલી ગાર્લિક શકકરીયા ફ્રાઈઝસ

Photo of Chilly garlic shakkariya fries by Hetal Sevalia at BetterButter
16
11
0.0(0)
0

ચીલી ગાર્લિક શકકરીયા ફ્રાઈઝસ

Jan-21-2019
Hetal Sevalia
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીલી ગાર્લિક શકકરીયા ફ્રાઈઝસ રેસીપી વિશે

પોટેટો ફ્રેન્ચ ફ્રાઈઝ નું ટેસ્ટી ચટપટુ વઝૅન.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ફ્રેંચ
 • તળવું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 2 મિડીયમ સાઈઝ ના શકકરીયા
 2. 2 ચમચી લસણની ચટણી
 3. 4 ચમચી કેચઅપ
 4. મીઠું સ્વાદ અનુસાર
 5. ચોપ કેપ્સિકમ જરૂર મુજબ
 6. 2 ચમચી કોનૅફલોર

સૂચનાઓ

 1. સૌપ્રથમ શકકરીયા ને છોલી ઊભા સમારી લો.
 2. ઉકળતા પાણી માં ચીપ્સ ઉમેરી 2 મિનિટ રાખો. બહાર કાઢી નિતારી લો.
 3. બાઉલમાં કાઢી કોનૅફલોર છાટી હલકા હાથે મિક્સ કરી લો.ઠંડા પડે એટલે ફ્રિજર માં 30 મિનિટ રાખો.
 4. ગરમ તેલમાં 2 વખત તળી લો.
 5. ગરમ માં જ લસણની ચટણી, મીઠું, કેચઅપ ઉમેરો.
 6. સવૅ કરતી વખતે ઉપર થી કેપ્સિકમ ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર