હોમ પેજ / રેસિપી / મેથીના ઢેબરાં

Photo of Methi dhebra by Renuka Pandya at BetterButter
218
4
0.0(0)
0

મેથીના ઢેબરાં

Jan-22-2019
Renuka Pandya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથીના ઢેબરાં રેસીપી વિશે

લંચબોક્ષમાં આપી શકાય, કાઠિયાવાડી પરંપરાગત વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાજરી નો લોટ 1 કપ
  2. મકાઈનો લોટ 2-3 ચમચી
  3. મીઠું જરૂર મુજબ
  4. હિંગ 1/2 ચમચી
  5. આદુ મરચાં ની પેસ્ટ 1/2ચમચી
  6. લીલું લસણ 1 ચમચી
  7. હળદર 1 ચમચી
  8. લાલ મરચું 1 ચમચી
  9. ગોળ 2 ચમચી
  10. છાશ 1 કપ
  11. તલ જરૂર મુજબ
  12. મેથી ની ભાજી 1/2 કપ
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. છાશ માં ગોળ ઉમેરી ગોળ ઓગાળો.
  2. બન્ને લોટ ભેગા કરી, બધા મસાલા નાખી ગોળવાળી છાશ થી લોટ બાધો.
  3. નાના લુવા કરી હાથ થી થેપી નાના ઢેબરાં વણો.
  4. તલથી કોટ કરી તળો.
  5. દહીં, કેચપ કે ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર