હોમ પેજ / રેસિપી / આલુ લીલવા ભાત

Photo of Potato tuver rice by Disha Chavda at BetterButter
435
6
0.0(0)
0

આલુ લીલવા ભાત

Jan-22-2019
Disha Chavda
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ લીલવા ભાત રેસીપી વિશે

સ્વાદિષ્ટ તેમજ પોષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મહારાષ્ટ્ર
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બાસમતી ભાત ૨ કપ
  2. બટાકા સમારેલા ૧ કપ
  3. લીલવા ૧/૨ કપ
  4. વટાણા ૧/૨ કપ
  5. શીંગ દાણા ૧ મુઠ્ઠી
  6. મીઠા લીમડા ના પાન દોઢ કપ
  7. ફુદીનો ૪ ચમચી
  8. કોથમીર ૪ ચમચી
  9. મોટી સાઇઝ નો એક કાંદો લાંબો સમારેલ
  10. આદુ મોટો ટુકડો
  11. લસણ ૧૪ થી ૧૫ કળી
  12. લીલાં મરચાં ૨ થી ૩
  13. મીઠું સ્વાદાનુસાર
  14. લાલ મરચું ૨ ચમચી
  15. હળદર ૧ ચમચી
  16. ધાણા જીરું દોઢ ચમચી
  17. ગરમ મસાલો ૨ ચમચી
  18. તેલ ૩ ચમચા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ભાત ને ધોઈ ને પલાળવા.
  2. મિક્સર માં મીઠો લીમડો, ફુદીનો, કોથમીર,લસણ, આદુ, મરચાં ની પેસ્ટ બનાવી લેવી.
  3. કુકર માં તેલ મૂકી ગરમ થાય ત્યારે કાંદા નાખી ને શેકવા. ત્યાર બાદ શીંગદાણા , વટાણા, લીલવા અને બટાકા નાખી દેવા. ત્યાર બાદ બધા સૂકા મસાલા નાખી ને સહેજ શેકવું. પછી લીમડા ની પેસ્ટ નાખી ને શેકવું. ત્યાર બાદ પલાળેલા ભાત અને મીઠુ નાખી જરૂર મુજબ નું પાણી નાખી ૩ સિટી બોલાવી લેવી. કુકર ઠંડુ થાય બાદ ભાત સર્વ કરવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર