Photo of Tuver dhokli by Hetal Sevalia at BetterButter
643
5
5.0(0)
0

Tuver dhokli

Jan-22-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ તુવેર ના દાણા
  2. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  3. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી તલ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/4 ચમચી હીગ
  8. 2-3 ચમચી તેલ
  9. ***ઢોકળી માટે:-
  10. 1/2 કપ જુવાર નો લોટ
  11. 2-3 ચમચી ઘઉંનો લોટ
  12. 1/4 કપ બારીક સમારેલી મેથી
  13. 2 ચમચી તેલ
  14. 1/4 ચમચી હળદર
  15. 1/2 ચમચી લસણ ની પેસ્ટ
  16. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  17. 1/2 ચમચી ધાણાજીરું
  18. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. એક કૂકરમાં તેલ મૂકી હીગ,હળદર, આદું, મરચાં ની પેસ્ટ સાતળો.દાણા ઉમેરો. મીઠું અને તલ ઉમેરો. જરૂર મુજબ પાણી આપી દાણા ચડવા દો.
  2. ઢોકળી માટે ની સામગ્રી ભેગી કરી લોટ બાંધો. નાના લૂઆ પાડી હાથ પર તેલ લગાવી બે હથેળી ની વચ્ચે લૂઓે દબાવી ઢોકળી બનાવી લો.
  3. એક કઢાઈમાં દાણા તેના પાણી સાથે જ લઈ ઉકાળો. ઉકળે એટલે એક પછી એક ઢોકળી મૂકો.ઢાંકી ને ધીમા તાપે 10 મિનિટ સુધી થવા દો.
  4. ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર