હોમ પેજ / રેસિપી / શક્કરિયા પનીર મઠો

Photo of Sweet Potato Paneer Mathho by Varsha Joshi at BetterButter
656
10
0.0(0)
0

શક્કરિયા પનીર મઠો

Jan-22-2019
Varsha Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા પનીર મઠો રેસીપી વિશે

આ રેસિપી મારી પોતાની ઈનોવેટીવ છે.આપણે શક્કરિયા નો શીરો તો બનાવીએ જ છીએ તો આજે મે મઠામા નવી ફલેવર ઈનોવેટીવ કરી છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • બાફવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ શક્કરિયા
  2. ૧૦૦ ગ્રામ મોળો માવો
  3. ૧૦૦ ગ્રામ પનીર
  4. એક વાટકો પંજાબી દહીં
  5. ૩૦૦ ગ્રામ ખાડ
  6. કાજુ બદામ ૮ નંગ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
  2. હવે શક્કરિયા ને કૂકરમાં ૩ સીટી મારી બાફી લો
  3. હવે પનીર અને માવો મિક્સ કરી બારીક ભૂકો કરી લો
  4. હવે ગેસ પર એક જાડી કડાઈમાં પનીર માવાનુ મિશ્રણ ધીમી આચ પર સેકો
  5. તેમાં દહીં ઉમેરો
  6. હલાવી અને ખાંડ પણ ઉમેરો
  7. બરાબર હલાવો. અને મિશ્રણને ઘાટું થાય ત્યાં સુધી હલાવતા રહો
  8. ૧૦.મિનિટ સુધી હલાવતા રહો. મિશ્રણ બરાબર ઘાટો રંગ પકડશે
  9. હવે ગેસ બંધ કરી દો અને તૈયાર કરેલ મિશ્રણમાં બાફેલા શક્કરિયા છાલ ઉતારી નાખો
  10. ભાજીપાવ મેશ્ડ સ્ટેન્ડ વડે બરાબર મિશ્રણને છુંદી લો
  11. મિશ્રણ બરાબર છુંદાય જાય એટલે બરાબર હલાવી અને એક બાઉલમાં કાઢી લો
  12. ઉપર કાજુ બદામની કતરણ ભભરાવો
  13. સ્વીટ પોટેટો પનીર મઠો સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર