હોમ પેજ / રેસિપી / રીંગણ મેથીની ભાજી

Photo of Ringan methini bhaji by Asha Shah at BetterButter
454
5
0.0(0)
0

રીંગણ મેથીની ભાજી

Jan-22-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ મેથીની ભાજી રેસીપી વિશે

આ શાક સાદુ સરસછે.રોટલા જોડે ખુબ જ સ્વાદીષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.2 રીંગણ મીડીયમ
  2. 2.1જુડી મેથી ની ભાજી
  3. 3.1 જુડી લીલુ લસણ ના હોય તેા
  4. 4.9 કલી લસણ ફોલેલુ
  5. 5.2 ચમચા તેલ
  6. 6 1/2 ચમચી જીરુ
  7. 7.1/2 ચમચી લાલ મરચું
  8. 8.1/2 હલદર
  9. 9.1ચમચી ધાણાજીરુ
  10. 10.મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. 1.મેથી ભાજી બરાબર ધોઇ ઝીણી સમારી લેવી .રીંગણ પણ નાના ટુકડા કરવા.સાથે લીલુ લસણ ધોઇ પણ ઝીણુ સમારવું .
  2. 2.કડાઇ મા તેલ ગરમ કરી જીરુ નાખી લીલુ લસણ ,ભાજી,રીંગણ નાખી હલાવવુ.
  3. 3.સુકા મસાલા નાખી બરાબક હલાવી ઢાંકણ પર પાણી રેડી થવા દેવુ.
  4. 4.બરાબર ચડી એકરસ થાય એટલે રોટલા સાથે,ગોડ મુકી સવૅ કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર