હોમ પેજ / રેસિપી / લસણ વાળા લીલા ચણા
શિયાળા ની શરૂઆત થતા જ ભારત દેશ ના ઘણા ભાગ માં તાજા લીલા ચણા મળવા લાગે છે. પોપટા, જીંજરા, હોલિયા જેવા જુદા જુદા નામ થી ઓળખતા આ લીલા ચણા બહુ સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્યપ્રદ છે. તેને શેકી ને, શાક માં તથા બીજી ઘણી રીતે વપરાય છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો