હોમ પેજ / રેસિપી / સ્ટફડ અપ્પમ

Photo of Staffud Appum by Asha Shah at BetterButter
917
9
0.0(0)
0

સ્ટફડ અપ્પમ

Jan-22-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફડ અપ્પમ રેસીપી વિશે

છોકરા ઓના ટીફીન માટે પોષ્ટીક અને હેલદી ડીશ ,

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • દક્ષિણ ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1.1 ગાજર
  2. 2.1/2 ગી્ન પેપર
  3. 3.1/2 ડુંગરી
  4. 4.2લીલુ મરચા
  5. 5.મીઠું સ્વાદ મુજબ
  6. 6.તેલ
  7. 7.1વાડકી રવો
  8. 8.1/2 વાડકી દહીં
  9. 9.પાણી
  10. 10.1/4 ચમચી ખાવાનો સોડા

સૂચનાઓ

  1. 1.ગાજર ધોઇ ઝીણી છીણી બાઉલ મા લો.ગી્ન પેપર,ડુંગરી,બારીક સમારી મીશૃ કરો.આદુ મરચા,મીઠું નાખી થોડીવાર સાઇડ પર મુકો.
  2. 2.બીજા બાઉલ મા રવો દહીં લઇ 1/2 વાડકી પાણી નાખી મીશૃ કરી સાઇડ મા મુકો.
  3. 3.શાક ના મીશૃણ માંથી હાથથી દબાવી પાણી કાઢી બોલ વાડવા.
  4. 4.વધેલુ પાણી જરુર મુજબ રવા ના મીશૃણ મા રેડી બેટર જેવુ કરવું.
  5. 5.મીશૃણ મા સોડા નાખી મીશ કરો.
  6. 6.અપ્પમ બનાવાના સાંચા મા તેલ થી ગી્સ કરી થોડુ મીશૃણ મુકી ગાજર નો એક બોલ મુકી ઉપર થી રવા ના મીશૃણ ને મુકી બોલ ને ઢાંકી લેવો.લીડ થી ઢાંકી થોડીવાર પછી તેના પર તેલ લગાવી સાઇડ બદલો.
  7. 7.બડને બાજુ સોનેરી કલર થાષ ત્યાંસુધી રાખી ગરમ ગરમ કે ડબ્બા મા સોસ સાથે પેક કરવુ.
  8. 8.આજ મીશૃણ ને સ્ટફડ ના કરતા સીધા રવા ના મીશૃણ મા મુકી ને પણ બનાવી શકાય તે નીચે મુજબ બનશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર