સ્વીટ પોટેટો એન્ડ કેરેટ કેસરોલ | Sweet Potato And Carrot Casroll Recipe in Gujarati

ના દ્વારા Mayuri Vora  |  22nd Jan 2019  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Sweet Potato And Carrot Casroll by Mayuri Vora at BetterButter
સ્વીટ પોટેટો એન્ડ કેરેટ કેસરોલby Mayuri Vora
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  55

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

1

સ્વીટ પોટેટો એન્ડ કેરેટ કેસરોલ

સ્વીટ પોટેટો એન્ડ કેરેટ કેસરોલ Ingredients to make ( Ingredients to make Sweet Potato And Carrot Casroll Recipe in Gujarati )

 • ઘી-4ચમચી
 • ગાજર-4 છીણેલા
 • એલચી પાઉડર-1ચમચી
 • સુગર-21/2 કપ
 • વેનીલા એસેન્સ-1 ચમચી
 • દૂધ- 2 કપ
 • કાજુ,બદામ,અખરોટ-15 થી 20 નંગ
 • શકકરીયું 1 મોટુ

How to make સ્વીટ પોટેટો એન્ડ કેરેટ કેસરોલ

 1. સૌ પ્રથમ ગાજર નો હલવો બનાવવા માટે કડાઈ મા ઘી મૂકી ગાજર ઉમેરો.
 2. ત્યાર પછી તેમા દૂધ નાખો
 3. હવે તેમા ખાંડ નાખી મિક્સ કરો
 4. એલચી પાઉડર નાખી મિક્સ કરો
 5. આમ ગાજર નો હલવો તયાર કરો
 6. હવે કાજુ,પિસ્તા,અખરોટ ની લેયર બનાવા માટે એક કડાઈ માં ઘી મૂકી બધુ મિક્સ કરીને સેકી લો
 7. હવે એમ ખાંડ મિક્સ કરો
 8. હવે આ બધી વસ્તુ ને પીસી લો
 9. ત્યાર બાદ શક્કરિયા ને બાફીને તયાર કરી લો
 10. પછી કડાઈ મા ઘી મુકીને શક્કરિયા સેકી લો
 11. પછી તેમા ખાંડ મિક્સ કરો
 12. હવે તેમા દૂધ અને વેનીલા એસેન્સ મિક્સ કરો
 13. હવે જ્યાં સુધી દૂધ બળી જાય ત્યા સુધી હલાવતા રહો
 14. હવે એક ટ્રે મા ઘી લગાવી પેલા શક્કરિયા નું લેયર પછી ડ્રાય ફ્રુટ ની લેયર પછી ગાજર ના હલવા ની લેયર પાછી ડ્રાય ફ્રુટ લેયર એમ સેટ કરી તેને 180' પ્રી હિટ ઓવન મા 10 મીનીટ બેક કરો
 15. તયાર છે સ્વીટ પોટેટો એન્ડ કેરેટ કેસરોલ

Reviews for Sweet Potato And Carrot Casroll Recipe in Gujarati (1)

Jayshree Naira year ago

જવાબ આપવો