BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Sweet Potato And Carrot Casroll

Photo of Sweet Potato And Carrot Casroll by Mayuri Vora at BetterButter
259
8
5(1)
0

Sweet Potato And Carrot Casroll

Jan-22-2019
Mayuri Vora
15 મિનિટ
તૈયારી નો સમય
55 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • બેકિંગ
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘી-4ચમચી
  2. ગાજર-4 છીણેલા
  3. એલચી પાઉડર-1ચમચી
  4. સુગર-21/2 કપ
  5. વેનીલા એસેન્સ-1 ચમચી
  6. દૂધ- 2 કપ
  7. કાજુ,બદામ,અખરોટ-15 થી 20 નંગ
  8. શકકરીયું 1 મોટુ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગાજર નો હલવો બનાવવા માટે કડાઈ મા ઘી મૂકી ગાજર ઉમેરો.
  2. ત્યાર પછી તેમા દૂધ નાખો
  3. હવે તેમા ખાંડ નાખી મિક્સ કરો
  4. એલચી પાઉડર નાખી મિક્સ કરો
  5. આમ ગાજર નો હલવો તયાર કરો
  6. હવે કાજુ,પિસ્તા,અખરોટ ની લેયર બનાવા માટે એક કડાઈ માં ઘી મૂકી બધુ મિક્સ કરીને સેકી લો
  7. હવે એમ ખાંડ મિક્સ કરો
  8. હવે આ બધી વસ્તુ ને પીસી લો
  9. ત્યાર બાદ શક્કરિયા ને બાફીને તયાર કરી લો
  10. પછી કડાઈ મા ઘી મુકીને શક્કરિયા સેકી લો
  11. પછી તેમા ખાંડ મિક્સ કરો
  12. હવે તેમા દૂધ અને વેનીલા એસેન્સ મિક્સ કરો
  13. હવે જ્યાં સુધી દૂધ બળી જાય ત્યા સુધી હલાવતા રહો
  14. હવે એક ટ્રે મા ઘી લગાવી પેલા શક્કરિયા નું લેયર પછી ડ્રાય ફ્રુટ ની લેયર પછી ગાજર ના હલવા ની લેયર પાછી ડ્રાય ફ્રુટ લેયર એમ સેટ કરી તેને 180' પ્રી હિટ ઓવન મા 10 મીનીટ બેક કરો
  15. તયાર છે સ્વીટ પોટેટો એન્ડ કેરેટ કેસરોલ

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Jan-25-2019
Jayshree Nair   Jan-25-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર