હોમ પેજ / રેસિપી / ઞાજર અને કાળી દ્રાક્ષ નો કેક

Photo of Carrot and black raisin cake by Avani Desai at BetterButter
488
5
0.0(0)
0

ઞાજર અને કાળી દ્રાક્ષ નો કેક

Jan-23-2019
Avani Desai
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઞાજર અને કાળી દ્રાક્ષ નો કેક રેસીપી વિશે

ગાજર અને કાળી દ્રાક્ષ નો કેક સ્વાદ માં ખૂબજ સરસ લાઞે છે. જે બાળકો ગાજર કે કાળી દ્રાક્ષ નથી ખાતા તેઓ ને કેક મા ગાજર અને કાળી દ્રાક્ષ ખવડાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ છીણેલું ગાજર
  2. 1 કપ સુકી કાળી દ્રાક્ષ
  3. 1 1/2 કપ મેંદો
  4. 1 કપ મિલ્ક મેડ
  5. 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  6. 1/2 ટી સ્પૂન બેકિંગ સોડા
  7. 1/2 કપ દૂધ
  8. 1/2 કપ બટર
  9. 1 ટેબલ સ્પૂન કોકો પાવડર

સૂચનાઓ

  1. એક મોટા બાઉલમાં બટર અને દૂધ બીટ કરો.
  2. તેમાં મેંદો ,કોકો પાવડર અને મિલ્ક મેડ નાખી મિશ્રણ એકદમ હલકું બને ત્યાં સુધી બીટ કરો.
  3. મિશ્રણ મા છીણેલું ગાજર, કાળી દ્રાક્ષ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી એકદમ હલકા હાથ થી મિક્સ કરો.
  4. તમારા મનપસંદ કેક મોલ્ડ ને ગી્સ કરી મિશ્રણ તેમાં રેડો.
  5. પિ્હિટ ઓવન મા 180℃ પર કેક ને 30 મિનિટ બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર