મેથી મકાઈ વડી | Methi-Makai Vadi Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  23rd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Methi-Makai Vadi by Deepa Rupani at BetterButter
મેથી મકાઈ વડીby Deepa Rupani
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    4

    લોકો

2

0

મેથી મકાઈ વડી વાનગીઓ

મેથી મકાઈ વડી Ingredients to make ( Ingredients to make Methi-Makai Vadi Recipe in Gujarati )

  • 1 કપ પીળી મકાઈ નો લોટ
  • 1 કપ ઝીણા સુધારેલી મેથી ભાજી
  • 1/2 ટી.સ્પૂન સોડા બાય કાર્બ
  • 1 ટી.સ્પૂન તેલ
  • 1 ટી.સ્પૂન લાલ મરચું
  • શેલો ફ્રાય માટે તેલ

How to make મેથી મકાઈ વડી

  1. એક મોટા વાસણ માં 1-1/2 કપ પાણી, તેલ, સોડા, લાલ મરચું, મીઠું, મેથી ભાજી નાખી ઉકળવા મુકો.
  2. ઉકળવા નું ચાલુ થાય એટલે ગેસ ધીમો કરી, મકાઈ નો લોટ નાખી, જોર થી હલાવવું. જેથી ગઠ્ઠા ના પડે.
  3. થોડી મિનિટ સરખું મિક્સ થાય ત્યાં સુધી હલાવો, પછી ગેસ બંધ કરો.
  4. તેલ લગાવેલી થાળી માં આ મિશ્રણ ને નાખી ને સરખું ફેલાવી લો.
  5. ઢોકળા ની જેમ વરાળ માં બાફી લો, 10 થી 15 મિનિટ માટે, ત્યાર પછી ઠંડુ થાય એટલે તમારી પસંદ ના આકાર માં કાપી શેલો ફ્રાય કરો.
  6. ગરમ ગરમ, ચટણી કે કેચપ સાથે પીરસો.

My Tip:

લીલા મરચાં- લસણ ની પેસ્ટ ઉમેરી શકાય. ચાટ મસાલો છાંટી શકાય.

Reviews for Methi-Makai Vadi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો