હોમ પેજ / રેસિપી / રીગણ તુવેર વીથ મેથી મૂઠિયાં

Photo of Ringan Tuver with methi muthiya by Hetal Sevalia at BetterButter
718
6
0.0(0)
0

રીગણ તુવેર વીથ મેથી મૂઠિયાં

Jan-23-2019
Hetal Sevalia
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીગણ તુવેર વીથ મેથી મૂઠિયાં રેસીપી વિશે

રેગ્યુલર રીગણ તુવેર ના શાક માં ટેસ્ટી ટવીસ્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ રીગણ
  2. 2 ટામેટાં
  3. 1/2 કપ તુવેરના દાણા
  4. 1 મિડીયમ બટાકુ
  5. 1 ચમચી આદું મરચાં ની પેસ્ટ
  6. 1/4 ચમચી હીગ
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 4 ચમચી તેલ
  12. *** મુઠીયા માટે:-
  13. 1/4 કપ મેથી
  14. 1/2 કપ જુવાર નો લોટ
  15. 3 ચમચી ઘઉંનો લોટ
  16. 2 ચમચી તેલ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1/2 ચમચી તલ
  19. 1/4 ચમચી હળદર
  20. 1/4 ચમચી લસણની પેસ્ટ
  21. 1/4 ચમચી આદું ની પેસ્ટ
  22. 1/4 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  23. 1/4 ચમચી ધાણાજીરું

સૂચનાઓ

  1. મુઠીયા માટે ની બધી સામગ્રી ભેગી કરી લોટ બાંધી મુઠીયા વાળી તળી લો.
  2. એક કૂકરમાં તેલ મૂકી હીગ ઉમેરો. ટામેટાં ,બટાકા ,રીગણ, તુવેરના દાણા ઉમેરો.
  3. મીઠું, ધાણાજીરું, આદું, મરચાં, હળદર, લાલ મરચું ઉમેરો. જરૂરી પાણી ઉમેરી ચડવા દો.
  4. ચડી જાય એટલે મુઠીયા ઉમેરી ઢાંકી ને ધીમા તાપે થવા દો.મુઠીયા સોફ્ટ થાય એટલે કોથમીર ભભરાવી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર