શકકરકંદી ફિન્ગસૅ | Shakkarkandi Fingers Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  23rd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Shakkarkandi Fingers by Hetal Sevalia at BetterButter
શકકરકંદી ફિન્ગસૅby Hetal Sevalia
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

શકકરકંદી ફિન્ગસૅ

શકકરકંદી ફિન્ગસૅ Ingredients to make ( Ingredients to make Shakkarkandi Fingers Recipe in Gujarati )

 • 250 ગ્રામ શકકરીયા
 • 1 કપ ઘટ્ટ દહીં
 • 1 ચમચી ધાણાજીરું
 • 1 ચમચી ગરમમસાલો
 • 1 ચમચી લાલ મરચું
 • 1 ચમચી લસણ આદુની પેસ્ટ
 • 1ચમચી બેસન
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1/2 ચમચી કસૂરી મેથી
 • મકાઈ ના પૌઆ નો ભૂકો જરૂર મુજબ

How to make શકકરકંદી ફિન્ગસૅ

 1. સૌપ્રથમ શકકરીયા ને બાફી ને ઊભા સ્ટીક માં કાપી લો.
 2. મેરીનેશન ની બધી સામગ્રી ભેગી કરીને શકકરીયા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લો.
 3. 30 મિનિટ સુધી રહેવા દો.
 4. હવે મેરીનેશન સાથે પીસ ઉપાડી પૌઆ ના ભૂકા માં રગદોળી લો.હલકા હાથે દબાવી લો.જેથી તળતી વખતે પૌઆ નિકળી ના જાય.
 5. ડૂબતા તેલ માં ગોલ્ડન તળી લો. ગરમાગરમ સવૅ કરો.

My Tip:

શકકરીયા ને બદલે પનીર વાપરી શકાય છે.

Reviews for Shakkarkandi Fingers Recipe in Gujarati (0)