હોમ પેજ / રેસિપી / મેથી પનીર

Photo of Methi Paneer by Hetal Sevalia at BetterButter
793
6
0.0(0)
0

મેથી પનીર

Jan-23-2019
Hetal Sevalia
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પનીર રેસીપી વિશે

ઢાબા સ્ટાઇલ પનીર ની સબ્જી જેના મારફતે તમે બાળકોને મેથી ખવડાવી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500ગ્રામ પનીર ના પીસ
  2. 1 કપ ઘટ્ટ મોળું દહીં
  3. 1 કપ બારીક સમારેલી મેથી
  4. 1 કપ બ્રાઉન તળેલી ડુંગળી
  5. 1 કપ ટામેટાં ની પ્યૂરી
  6. 1/4 કપ ક્રીમ
  7. 1/2 ચમચી ખાંડ
  8. 1 ચમચી બેસન
  9. 1 ચમચી લાલ મરચું
  10. 3 નંગ બારીક સમારેલા લીલાં મરચાં
  11. 1/2 ચમચી લસણ આદું ની પેસ્ટ
  12. 1/2 ચમચી કિચન કિગ મસાલો
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. 1/2 ચમચી કસૂરી મેથી
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1/4 ચમચી હળદર
  17. 1 ચમચી ધાણાજીરું
  18. કોથમીર જરૂર મુજબ
  19. 4-5 ચમચી તેલ
  20. 1/2 ચમચી જીરું

સૂચનાઓ

  1. એક બાઉલમાં દહીં ,બેસન,મેથી, ડુંગળી, પનીર, મીઠું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, લસણ,આદું, કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી લો.
  2. 30 મિનિટ મેરીનેટ થવા દો.
  3. હવે એક કઢાઈમાં તેલ મૂકી જીરું ફોડો.લીલાં મરચાં ઉમેરો. ટામેટાં ની પ્યૂરી ઉમેરો. તેલ છૂટે ત્યાં સુધી સાતળો.
  4. મેરીનેટેડ મિશ્રણ ઉમેરો.ખાડ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી 5-7 મિનિટ થવા દો.
  5. ક્રીમ અને કોથમીર ઉમેરો. ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર