હોમ પેજ / રેસિપી / અચારી શકકરકંદી ટીક્કા

Photo of Aachari Shakkarkandi Tikka by Hetal Sevalia at BetterButter
514
9
0.0(0)
0

અચારી શકકરકંદી ટીક્કા

Jan-23-2019
Hetal Sevalia
59 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અચારી શકકરકંદી ટીક્કા રેસીપી વિશે

બાર્બેક્યુ માં નવી વેરાયટી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 મિડીયમસાઈઝ ના શકકરીયા
  2. 1/2 કપ દહીં
  3. 1 ચમચી બેસન
  4. 1 ચમચી લાલ મરચું
  5. 1 ચમચી ગરમ મસાલો
  6. 1/2 ચમચી કસૂરી મેથી
  7. 1/2 ચમચી લસણ આદું ની પેસ્ટ
  8. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચી હળદર
  12. 1 ચમચી તેલ
  13. 2 ચમચી અથાણાં નો મસાલો
  14. 1 ચમચી લીંબુનો રસ

સૂચનાઓ

  1. શકકરીયા ને બાફીને જાડા પીસ પાડો.
  2. દહીં માં બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરો.
  3. શકકરીયા ઉમેરી હલકા હાથે મિક્સ કરો.
  4. એક કલાક મેરીનેટ કરો.
  5. એક પેનમાં તેલ મૂકી બંને બાજુ થી લાલ થાય તેટલા ફ્રાય કરો.
  6. ગરમાગરમ ટીક્કા ડુંગળી, ચટણી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર