હોમ પેજ / રેસિપી / Sweet Potato GulabJamun With Rabdi

Photo of Sweet Potato GulabJamun With Rabdi by Rupa Thaker at BetterButter
693
12
0.0(0)
0

Sweet Potato GulabJamun With Rabdi

Jan-23-2019
Rupa Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. ૫૦૦ ગ્રામ શક્કરીયા
  2. ૫૦૦ ગ્રામ દુધ
  3. ૧/૨ કપ મીલ્ક પાઉડર
  4. ૧/૨ કપ શિંગોડા નો લોટ
  5. ૧ નાની ચમચી એલચીનો પાઉડર
  6. ૧/૨ નાનો કપ મીક્સ ડ્રાઇફુટ પાઉડર
  7. ૨-૩ ચમચી સાકર નુ બુરુ ગુલાબ જાંબુ માટે
  8. ૧/૨ વાટકી સાકર રબડી માટે
  9. ૮-૧૦ પિસ્તા
  10. તળવા માટે તેલ અથવા ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ શક્કરીયા ને કુકર મા ૨ -૩ સીટી એ બાફવા
  2. પછી છાલ કાઢી છુંદો કરવો
  3. પછી છુંદા ના બે ભાગ કરવા એક ગુલાબ જાંબુ માટે અને બીજો રબડી માટે
  4. પછી ગુલાબ જાંબુ માટે કરેલ અલગ શક્કરીયા ના છુંદા મા શિંગોડા નો લોટ , મિલ્ક પાવડર ,એલચીનો ભૂકો અને સાકર નુ બુરુ નાખી મિક્સ કરવુ
  5. પછી ગુલાબ જાંબુ નો શેપ આપી વચ્ચે એક પીસ્તા મુકી ધીમે તાપે તેલ કે ઘી મા સોનેરી કલર થાય ત્યા સુધી તળવુ
  6. શક્કરીયા મીઠા હોય અને તેમા સાકર નુ બુરુ નાખ્યું છે એટલે ચાસણી ની જરૂર નથી
  7. રબડી બનાવવા માટે વધેલા છુંદા મા ૧૦ મિનિટ ઉકાળેલું દુધ મિક્સ કરવુ અન ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું
  8. પછી રબડી મા ૧/૨ વાટકી મિક્સ ડ્રાઇફુટ પાવડર, સાકર અને એલચીનો પાવડર નાખી હલાવવું
  9. પછી ઠંડી રબડી અને ગુલાબ જાંબુ મિક્સ કરી પીરસવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર