શક્કરિયા પોપ્સ | SWEET POTATO POPS Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  23rd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of SWEET POTATO POPS by Deepa Rupani at BetterButter
શક્કરિયા પોપ્સby Deepa Rupani
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

4

0

શક્કરિયા પોપ્સ વાનગીઓ

શક્કરિયા પોપ્સ Ingredients to make ( Ingredients to make SWEET POTATO POPS Recipe in Gujarati )

  • 2 શક્કરિયા
  • 1 ગાજર
  • 1/2 કપ ઝીણી સુધારેલી કોથમીર
  • 1 ટી.સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
  • 1 ટી.સ્પૂન ગરમ મસાલો
  • 1 ટી.સ્પૂન આમચૂર પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચીઝ ક્યુબ
  • 2 ટે. સ્પૂન કોર્ન ફ્લોર
  • 3 ટે. સ્પૂન ઓટ્સ
  • તળવા માટે તેલ

How to make શક્કરિયા પોપ્સ

  1. શક્કરિયા ને બાફી ને મસળી લો ગાજર ને છીણી લો.
  2. હવે શક્કરિયા, ગાજર,કોથમીર, લીલા મરચાં ની પેસ્ટ અને બધા મસાલા નાખી માવો તૈયાર કરી લો.
  3. તૈયાર માવા માંથી ગોળા બનાવી લો અને ચીઝ ક્યુબ ના નાના ટુકડા કરી લો.
  4. પછી ગોળા માં વચ્ચે થી દબાવી ખાડો કરી તેમાં ચીઝ નો ટુકડો મૂકી, પાછો ગોળો વાળી લો.
  5. હવે કોર્ન ફ્લોર માં થોડું પાણી નાખી slurry બનાવો. તેમાં ગોળો ડુબાડી તેને ઓટ્સ માં રોલ કરો.
  6. આવી રીતે બધા ગોળા તૈયાર કરી લો. તૈયાર કરતા પહેલા તેલ ગરમ મૂકી દેવું.
  7. ગરમ તેલ માં બધી બાજુ થી સરખા તળી લો.
  8. તૈયાર છે ગરમાગરમ ,ચિઝી પાર્ટી પોપ્સ...ચટણી, કેચપ સાથે સર્વ કરો

My Tip:

ઓટ્સ ને બદલે રવા, બ્રેડ ક્રમબ્સ કે વેર્મીસીલી વાપરી શકાય.

Reviews for SWEET POTATO POPS Recipe in Gujarati (0)