હોમ પેજ / રેસિપી / ગાજર અને લીલાં ચણા ની સેન્ડવીચ

Photo of Gajar and lilachana sendvich by jigna jivani manek at BetterButter
1080
5
0.0(0)
0

ગાજર અને લીલાં ચણા ની સેન્ડવીચ

Jan-23-2019
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર અને લીલાં ચણા ની સેન્ડવીચ રેસીપી વિશે

આનો ટેસ્ટ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ વાટકી લીલાં ચણા
  2. ૧ વાટકી છીણેલું ગાજર
  3. ૧ લસણની પેસ્ટ
  4. ૧ આદુની પેસ્ટ
  5. ૧ વાટકી સમારેલી ડુંગળી
  6. ૧ સમારેલું ટમેટું
  7. ૨ ચમચી સમારેલી કોથમીર
  8. ૨ ચમચી લીંબુનો રસ
  9. જરૂર પ્રમાણે મીઠું
  10. ૧ વાટકી સમારેલું કેપ્સીકમ
  11. ૧ ચમચી મરી પાવડર
  12. ૧/૪ ચમચી ખાંડ
  13. ૨ ચમચી તેલ

સૂચનાઓ

  1. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં
  2. ડુંગળી નાખી સાંતળો પછી
  3. આદું લસણ ની પેસ્ટ નાખી સાંતળો પછી
  4. તેમાં ટમેટા અને મીઠું નાખી
  5. તેમાં લીલાં ચણા નાખી મિક્સ કરીને થોડીવાર
  6. હલાવતા રહો અને પછી તેમાં ગાજર અને
  7. કેપ્સિકમ અને મરી લીંબુ ખાંડ બધું બરાબર
  8. નાખી મિક્સ કરી થોડી વાર ઢાંકી દો
  9. હવે તેમાં કોથમીર નાખી મિક્સ કરો અને
  10. ગેસ પરથી ઉતારી લો અને પછી થોડી વાર
  11. ઠંડુ પડે એટલે બેડ માં તૈયાર કરેલ મસાલો
  12. ભરી સેન્ડવીચ શેકી લો અને પછી સોસ
  13. સાથે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર