હોમ પેજ / રેસિપી / લીલવા ની હરીયાલીસબ્જી

Photo of Lilvani hriyali sabjy by Bhavna Nagadiya at BetterButter
386
3
0.0(0)
0

લીલવા ની હરીયાલીસબ્જી

Jan-23-2019
Bhavna Nagadiya
45 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા ની હરીયાલીસબ્જી રેસીપી વિશે

ઉતર ગજરાતમા આસબ્જી ને ટોઠા ની સબ્જી કહે છેમેઅહીપાલક મેથી ભાજી એડ કરી લીલી (હરીયાલી )બનાવી છેટેસ્ટ મા ંજાબી સબ્જી નામસાલા વાપર્યા છેખુબ સરસ ટેસ્ટી બની છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • પીસવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. લીલી તુવેર ના દાણા ૧ વાટકો
  2. પાલક ની ભાજી ૧જુડી
  3. ડુંગરી ૨નંગ
  4. ટમેટા ૨
  5. લસણ લીલા મરચા ની પેસ્ટ૧ચમચી
  6. નિમક સ્વાદ મુજબ
  7. ગરમ મસાલો ૧ ચમચીલાલ મરચુ ૧ચમચી

સૂચનાઓ

  1. તુવેર ના દાણા કાઢી બાફી લો પાલક પણસાથે પ્ેસર કુક કરો
  2. ડુંગરી ટમેટા અલગ ક્રસ કરો
  3. પાલક ભાજી ક્રસ કરો
  4. ૧/૪ વાટકો બાફેલી તુવેર ક્રસ કરો
  5. એક પે્ન મા ૨ચમચા તેલ ગરમ થવા મુકો
  6. લસણમરચા ની પેસ્ટ સાંતળવી
  7. ડુંગરી એડ કરો
  8. ક્રસ કરેલી તુવેર એડ કરો
  9. ૧મીનીટ બાદ ટમેટા પ્યુરી એડ કરો
  10. તેલ છુટે પછી પાલક પેસ્ટ એડ કરો
  11. નિમક મરચુપાવડર ગરમ મસાલો એડ કરો
  12. બાદ બાફેલી તુવેર એડ કરોજરુર પડે તો બાફેલી પાલક નુપાણી ઉમેરી શકાય
  13. પંજાબી ગ્રેવી જેવી સબ્જી બનાવવી
  14. પરોઠા કે ડબલ રોટી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર