હોમ પેજ / રેસિપી / શકરીયા ની બરફી

Photo of Shakariya ni barafi by Bhavna Nagadiya at BetterButter
575
4
0.0(0)
0

શકરીયા ની બરફી

Jan-23-2019
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકરીયા ની બરફી રેસીપી વિશે

શકરીયા ની બરફી ફરાલી સ્વીટ ડીશ મા પણ ચઆાલે શકરીયા મા કુદરતી મીઠાસ હોય છે જેથી ઓછી ખાંડ મા સરસ સ્વીટનેસ બનેછે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • પ્રેશર કુક
  • ફ્રીઝ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. શકરીયા ૨૫૦ ગ્રામ
  2. દુધ નો માવો ૧૦૦ગ્રામ
  3. ખાંડ ૨ચમચી
  4. એલચી પાવડર ૧/૨ ચમચી
  5. બદામ કતરણ થોડી
  6. ઘી ૨ચમચી
  7. કાજુ થોડા

સૂચનાઓ

  1. શકરીયા ને છાલ કાઢી પીસ મા સમારી લો
  2. વરાલ મા બાફી લો
  3. કડાઇ મા ઘી ગરમ કરી માવો સાંતળવો
  4. બાદ બાફેલા ક્સ કરેલાશકરીયા ઉમેરો
  5. ખાંડ ઉમેરી હલાવો
  6. લચકા જેવુ થીક થાય અને ઘી છુટે ત્યારે નીચે લઇ ઘી લગાવેલી થાલી મા ઢાલી દો
  7. એલચી પાવડર છાટો
  8. બદામકતરણ લગાવો
  9. એક કલાક ફ્રીજ મા ઠંડુ થવાદો બાદ પીસ બનાવો
  10. કાજુ લગાવો પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર