હોમ પેજ / રેસિપી / મેથી રીંગણા સબજી

Photo of Methi Ringan Sabji by Sangita Jalavadiya at BetterButter
429
7
0.0(0)
0

મેથી રીંગણા સબજી

Jan-23-2019
Sangita Jalavadiya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી રીંગણા સબજી રેસીપી વિશે

હેલથી અને ખાવામા ટેસ્ટી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૫ નંગ રીંગણ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ૨૧/૨ ચમચા તેલ
  4. ૧ચમચી જીરુ
  5. ૧/૪ચમચી હીંગ
  6. ૧ ટુકડો આદુ
  7. ૪ થી૫ કળી લસણ
  8. ૨નંગ લીલા મરચા
  9. ૧નંગકાપેલા કાદા
  10. ૧નંગ કાપેલા ટમેટા
  11. ૧ચમચી તલ
  12. ૧ થી ૧૧/૨ ચમચા સેકેસા સીગદાણા
  13. ૧થી૧૧/૨ ચમચા કાપેલુ લીલુ નારીયલ
  14. ૧ચમચી લાલ મરચુ
  15. ૧ચમચી ધાણા જીરુ
  16. ૧/૪ ચમચી હળદર
  17. ૧ચમચી ગરમ મસાલો
  18. ૧બાઉલ મેથી ભાજી

સૂચનાઓ

  1. રીગણા ને સમારી લઇ મીઠા ના પાણી મા નાખો.
  2. એક કડાઇ મા તેલ લઇ ગરમ કરો.અને તેમા જીરુ,હીંગ,રીગણા નાખી મિક્સ કરી ઢાકણ ઢાકી ૫મીનિટ ચડવા દો.
  3. પેસ્ટ બનાવા માટે-- એક મિકચર જાર મા આદુ,લસણ ,લીલા મરચા,કાદા,ટમેટા,તલ, શીગદાણા,લીલુ નારીયલ નાખી પેસ્ટ બનાવી લો.
  4. બીજી કડાઇ મા તેલ ગરમ કરી .બનાવેલી પેસ્ટ સાતળો.મીઠુ ,બધા મસાલા નાખી તેલ છુટુ પડે ત્યા સુધી ચડવાદો.
  5. પછી મેથી રીગણા નાખી ૨મીનિટ ચડવાદો.
  6. તૈયાર છે મેથીરીગણ સબજી પરાઠા,રોટલી,નાન સાથે સવૅકરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર