BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેથી ની પાપડી

Photo of methi para nimki by Hiral Pandya Shukla at BetterButter
0
8
0(0)
0

મેથી ની પાપડી

Jan-23-2019
Hiral Pandya Shukla
25 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ની પાપડી રેસીપી વિશે

ચા સાથે આ પુરી ખાવાની મઝા આવે છે...બાળકોને નાસ્તા માં અથવા પીકનીક પર જઈએ ત્યારે સાથે લઇ જઇ શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 કપ મેદો
  2. ઘી 1/4 કપ
  3. મેથી1/2 કપ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. અજમો 1 ચમચી
  6. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ઉપર મુજબ ની બધી જ સામગ્રી મીક્સ કરો.
  2. પાણી થી કઠણ લોટ બાંધવો.
  3. 20 મીનીટ ઢાંકી મુકી દો.
  4. હાથમાં ઘી લગાવી લોટ મસળી લો.
  5. પુરી વણીને મનપસંદ કટ્ટ કરો....
  6. તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર