BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લીલા ચણા ની ચટણી

Photo of choliya chutney by Hiral Pandya Shukla at BetterButter
0
11
0(0)
0

લીલા ચણા ની ચટણી

Jan-23-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા ની ચટણી રેસીપી વિશે

આ ગ્રુપ માં આવ્યા પછી અખતરા કરવા નું વધી ગયું છે:grin::grin: આ ચટણી ખરેખર સરસ બની છે મે પહેલી વખત બનાવી તમે પણ બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 100 ગ્રામ લીલા ચણા
  2. 15-20 લીમડાના પાન
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ચમચી દહી
  5. 50 ગ્રામ કોથમીર
  6. 2 ચમચી લીંબુનો રસ
  7. 5 નંગ લીલું મરચું
  8. વઘાર માટે:-
  9. 2 ચમચી તેલ
  10. 1 ચમચ રાઇ -જીરું
  11. 1/4 ચમચી હીંગ
  12. 4-5 લીમડાના પાન

સૂચનાઓ

  1. ઉપર ની બઘી સામગ્રીને મીકસચર મા પીસી લો.
  2. વઘારીયા મા બે ચમચી તેલ ગરમ કરી તેમાં રાઇ- જીરું અને હીંગ નાખો.
  3. લીમડાના પાન નાખી આ વઘાર ચટણી ઉપર રેડો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર