હોમ પેજ / રેસિપી / શકકરીયાં નો શીરો

287
6
0.0(0)
0

શકકરીયાં નો શીરો

Jan-23-2019
GAYATRI THAKKAR
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરીયાં નો શીરો રેસીપી વિશે

આ અેક સીઘીં ડેઝટૅ ની રેસીપી જે જલદી બની જાય છે અને ઠંડી માં ગરમાગરમ સવૅ કરવા માં આવે છે અને ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ હેલ્ધી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘી 3 થી 4 ચમચી
  2. શકકરીયાં 500 ગા઼મ
  3. ખાંડ 1 મોટી વાટકી
  4. એલાયચી પાવડર 1 ચમચી
  5. કાજુ -બદામ ના ટુકડા 1 વાટકી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ શકકરીયાં ને છોલીને ગોળ ઝીણાં સમારી લેવા પાણી માં પલાળી લેવા
  2. પછી એક તપેલીમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં શકકરીયાં ને પાણી માંથી નીતારી ને નાંખો
  3. 5 મિનીટ ઘીમાં તાપે સાંતળો
  4. પછી તેમાં ખાંડ અને ડાયફૂટસ ઉમેરો
  5. ખાંડ બરાબર ઓગળી જાય અેટલે ગેસ બંધ કરી દેવું પછી તેમાં એલાયચી પાવડર ઉમેરો
  6. તૈયાર છે આપણો શકકરીયાં નો શીરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર