હોમ પેજ / રેસિપી / વાલોર-ઢોકળી
વાલોર, પાપડી, મીરચી વાલોર, સુરતી વાલોર આ વિવિધ વાલોર-પાપડી શિયાળા માં તો ભરપૂર મળે છે. વિવિધ શાકભાજી તેની સાથે મેળવી સરસ શાક બનતા હોય છે. ઊંધિયું તો વાલોર-પાપડી વિના અધૂરું છે. આજે વાલોર-ઢોકળી નું શાક બનાવ્યું છે, તળેલા મુઠીયા ને બદલે ઢોકળી સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ સારું રહે છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો