હોમ પેજ / રેસિપી / ગ્રીન કબાબ

Photo of geen kabab by Kalpana Parmar at BetterButter
520
7
0.0(0)
0

ગ્રીન કબાબ

Jan-24-2019
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન કબાબ રેસીપી વિશે

સીઝન માં લીલાં ચણા આપે સેકી ને કે સક બનાવી ને ખાતા હોય છે પણ ચણા ના કબાબ પણ બહુ ટેસ્ટી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ લીલા ચણા
  2. 1 બટાકુ બાફેલું
  3. 2 મોટી ચમચી ફ્રેશ બ્રેડ ક્રમ્સ
  4. 2 મોટી ચમચી લીલું લસણ
  5. 2 મોટી ચમચી લીલા ધાણા
  6. 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ
  7. 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ
  8. 1 નાની ચમચી ફુદીના ના પાન ઝીણાં સમારેલા
  9. 1/2 નાની ચમચી ગરમ મસાલો
  10. 1 લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 2 મોટી ચમચી કોટિંગ માટે શેકેલો રવો
  13. તેલ ફ્રાય કરવા
  14. સર્વ કરવા લીલી ચટણી

સૂચનાઓ

  1. લીલા ચણા ને છોલી ને સાફ કરી લો
  2. લીલાં ચણા ને ઉકરતા પાણી માં 1 મિનિટ માટે બ્લાન્ચ કરી લો
  3. લીલાં ચણા ને મિક્સર માં અધકચરા પીસી લો
  4. એક બોઉલ માં પીસેલા ચણા બાફેલું બટાકું બ્રેડ ક્રમ્સ લીલાં ધાણા લીલું લસણ લીલું મરચું આદુ લસણ ની પેસ્ટ ગરમ મસાલો લીંબુ નો રસ ફુદીના નાપાન મીઠું નાખી ને બધું બરાબર મિક્સ કરી લો
  5. મિક્સરણ માંથી લંબ ગોળ કબાબ વારી લો
  6. સેકેલા રવા માં રગદોરી રવાનું કોટિંગ કરી લો
  7. નોનસ્ટિક પેન માં 1 ચમચી તેલ લઇ બધી સાઈડ થી ફ્રાય કરી લો
  8. ગ્રીન ચટણી સાથે ગ્રીન કબાબ સર્વ કરો ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર