લીલા ચણા ના ભજીયા | Green Chickpea Fritters Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  24th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Green Chickpea Fritters by Urvashi Belani at BetterButter
લીલા ચણા ના ભજીયાby Urvashi Belani
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

6

0

લીલા ચણા ના ભજીયા વાનગીઓ

લીલા ચણા ના ભજીયા Ingredients to make ( Ingredients to make Green Chickpea Fritters Recipe in Gujarati )

  • 1 કપ લીલા ચણા
  • 1/2 કપ વેસણ
  • 2 ચમચી વાટેલા આદુ મરચા
  • 1/2 ચમચી વરિયાળી
  • 1/2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી તલ
  • 1ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 લીંબુ નો રસ
  • કોથમીર
  • તળવા માટે તેલ

How to make લીલા ચણા ના ભજીયા

  1. લીલા ચણા ને ચોપર ની મદદ થી એક સરખું ક્રશ કરી લો.
  2. હવે લીલાં ચણા માં બધી સામગ્રી ઉમેરી, જરૂરિયાત મુજબ પાણી નાખી ભજીયા નું ખીરું તૈયાર કરો.
  3. ગરમ તેલ માં નાના નાના ભજીયા પાડો, 2 થી 3 મિનિટ સુધી મધ્યમ ગેસ પર તળાઈ જાય પછી કાઢી લો.
  4. ગરમા ગરમ ભજીયા પર ચાટ મસાલો ભભરાવી ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

Reviews for Green Chickpea Fritters Recipe in Gujarati (0)