હોમ પેજ / રેસિપી / લીલા ચણા ના ભજીયા

Photo of Green Chickpea Fritters by Urvashi Belani at BetterButter
588
12
0.0(0)
0

લીલા ચણા ના ભજીયા

Jan-24-2019
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા ના ભજીયા રેસીપી વિશે

ઓલ ટાઈમ ફેવરેટ એટલે ભજીયા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ લીલા ચણા
  2. 1/2 કપ વેસણ
  3. 2 ચમચી વાટેલા આદુ મરચા
  4. 1/2 ચમચી વરિયાળી
  5. 1/2 ચમચી આખા ધાણા
  6. 1 ચમચી તલ
  7. 1ચમચી લાલ મરચું
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1/4 ચમચી હિંગ
  10. 1 ચમચી ખાંડ
  11. સ્વાદાનુસાર નમક
  12. 1/2 લીંબુ નો રસ
  13. કોથમીર
  14. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. લીલા ચણા ને ચોપર ની મદદ થી એક સરખું ક્રશ કરી લો.
  2. હવે લીલાં ચણા માં બધી સામગ્રી ઉમેરી, જરૂરિયાત મુજબ પાણી નાખી ભજીયા નું ખીરું તૈયાર કરો.
  3. ગરમ તેલ માં નાના નાના ભજીયા પાડો, 2 થી 3 મિનિટ સુધી મધ્યમ ગેસ પર તળાઈ જાય પછી કાઢી લો.
  4. ગરમા ગરમ ભજીયા પર ચાટ મસાલો ભભરાવી ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર