હોમ પેજ / રેસિપી / છોલીયા ટીકકી બગૅર

Photo of Chholiya tikki burger by Hetal Sevalia at BetterButter
188
9
0.0(0)
0

છોલીયા ટીકકી બગૅર

Jan-24-2019
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલીયા ટીકકી બગૅર રેસીપી વિશે

લીલા ચણા માં થી બનાવેલી ક્રિસ્પી અને ટેસ્ટી ટીકકી.જેનો ઉપયોગ કરી ને બનાવ્યું ટીકકી બગૅર.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ લીલા ચણા
  2. 1 બટાકુ બાફેલું
  3. 2-3 સ્લાઈસ બ્રેડ નો ભૂકો
  4. 4 ચમચી ચોપ કોથમીર
  5. 4 ચમચી ચોપ લીલું લસણ
  6. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  7. 1/2 ચમચી છોલેચણા નો મસાલો
  8. 1/4 ચમચી હળદર
  9. 1/2 ચમચી આમચૂર પાવડર
  10. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચી ધાણાજીરું
  13. બગૅર બન જરૂર મુજબ
  14. બગૅર મેયોનીઝ જરૂર મુજબ
  15. ડુંગળી ની સ્લાઈસ જરૂર મુજબ
  16. ચાટ મસાલો જરૂર મુજબ
  17. ચીઝ સ્લાઈસ જરૂર મુજબ
  18. કેચઅપ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ચણા ને અધકચરા પીસી લો.
  2. તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરી લો.
  3. તેમાં થી ટીકકી વાળી ડુબતા તેલ માં તળી લો અથવા શેલો ફ્રાય કરી લો.
  4. ગરમાગરમ ટીકકી ચટણી, કેચઅપ અથવા મેયોનીઝ સાથે સવૅ કરો.
  5. બગૅર બને વચ્ચે થી કટ કરી એક ઉપર કેચઅપ લગાવો તેના પર ડુંગળી ની સ્લાઈસ મુકો.ચાટ મસાલો છાટી ચીઝ સ્લાઈસ મૂકો.ટીકકી મૂકો. બીજા પર મેયોનીઝ લગાવી મુકી દો.
  6. તૈયાર છે છોલીયા ટીકકી બગૅર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર