મેથી ટોમેટો રાઈસ | Methi Tomato Rice Recipe in Gujarati

  ના દ્વારા Hetal Sevalia  |  24th Jan 2019  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Methi Tomato Rice by Hetal Sevalia at BetterButter
  મેથી ટોમેટો રાઈસby Hetal Sevalia
  • તૈયારીનો સમય

   20

   મીની
  • બનાવવાનો સમય

   15

   મીની
  • પીરસવું

   2

   લોકો

  1

  0

  મેથી ટોમેટો રાઈસ

  મેથી ટોમેટો રાઈસ Ingredients to make ( Ingredients to make Methi Tomato Rice Recipe in Gujarati )

  • 1 કપ બોઈલ રાઈસ
  • 1/2 કપ બારીક સમારેલી મેથી
  • 3 ટામેટાં ની પ્યુરી
  • 3-4 ચમચી લીલું લસણ
  • 3/4 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી બિરયાની મસાલો
  • 1/2 ચમચી કસૂરી મેથી
  • 1/2 ચમચી ધાણાજીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી ઘી

  How to make મેથી ટોમેટો રાઈસ

  1. એક કઢાઈ માં ઘી ,તેલ મૂકી ટામેટા ની પ્યુરીં સાતળો.
  2. પાણી બળી જાય એટલે મેથી સાતળો.
  3. 2 મિનિટ પછી મસાલા ઉમેરી સાતળો.
  4. તેલ છૂટે એટલે રાઈસ ઉમેરી હલકા હાથે મિક્સ કરો.
  5. ઢાંકી ને 2-3 મિનિટ સુધી રાખો.
  6. ગરમાગરમ પુલાવ રાયતા સાથે સવૅ કરો.

  Reviews for Methi Tomato Rice Recipe in Gujarati (0)