હોમ પેજ / રેસિપી / મેથી ટોમેટો રાઈસ

Photo of Methi Tomato Rice by Hetal Sevalia at BetterButter
180
11
0.0(0)
0

મેથી ટોમેટો રાઈસ

Jan-24-2019
Hetal Sevalia
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ટોમેટો રાઈસ રેસીપી વિશે

ટેસ્ટી, ટેન્ગી અને ફલેવરફુલ પુલાવ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બોઈલ રાઈસ
  2. 1/2 કપ બારીક સમારેલી મેથી
  3. 3 ટામેટાં ની પ્યુરી
  4. 3-4 ચમચી લીલું લસણ
  5. 3/4 ચમચી લાલ મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી બિરયાની મસાલો
  8. 1/2 ચમચી કસૂરી મેથી
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2 ચમચી તેલ
  12. 2 ચમચી ઘી

સૂચનાઓ

  1. એક કઢાઈ માં ઘી ,તેલ મૂકી ટામેટા ની પ્યુરીં સાતળો.
  2. પાણી બળી જાય એટલે મેથી સાતળો.
  3. 2 મિનિટ પછી મસાલા ઉમેરી સાતળો.
  4. તેલ છૂટે એટલે રાઈસ ઉમેરી હલકા હાથે મિક્સ કરો.
  5. ઢાંકી ને 2-3 મિનિટ સુધી રાખો.
  6. ગરમાગરમ પુલાવ રાયતા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર