હોમ પેજ / રેસિપી / ગાજર માવા કેક

Photo of Carrot Mava Cake by Poonam Gupta at BetterButter
418
8
0.0(0)
0

ગાજર માવા કેક

Jan-24-2019
Poonam Gupta
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર માવા કેક રેસીપી વિશે

આ પૌષ્ટિક અને ટેસ્ટી કેક છે બનાવવામાં પણ ખૂબ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  2. 3 1/2 માખણ
  3. 125 ગ્રામ મેંદો
  4. 80 મિલિ દૂધ
  5. 1 ચમચી બેકિંગ પાઉડર
  6. 1/2 ચમચી બેકિંગ સોડા
  7. 1 ચમચી ઈલાયચી પાઉડર
  8. 1/2 કપ છીણેલું ગાજર
  9. 1/2 કપ છીણેલો માવો
  10. બદામની કતરણ સજાવવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને માખણને મિક્સ કરો.
  2. હવે તેમાં મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને ઈલાયચી પાઉડર મિક્સ કરો.
  3. હવે તેમાં ગાજર અને માવો મિક્સ કરો.
  4. ગ્રીઝ કરીને ડસ્ટ કરેલ કેક ટીનમાં ખીરું નાખી ટીનને ટેપ કરો.
  5. હવે ઉપર બદામની કતરણ ભભરાવો.
  6. પ્રીહિટેડ ઓવનમાં 180°c પર 30-35 મિનિટ માટે બેક કરો.
  7. ઠંડી થાય એટલે ટીનમાંથી બહાર કાઢી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર