ગાજર મટર કી સબ્જી | Gajar Matar ki sabji Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  24th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Gajar Matar ki sabji by Hetal Sevalia at BetterButter
ગાજર મટર કી સબ્જીby Hetal Sevalia
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

ગાજર મટર કી સબ્જી વાનગીઓ

ગાજર મટર કી સબ્જી Ingredients to make ( Ingredients to make Gajar Matar ki sabji Recipe in Gujarati )

  • 1 મિડીયમ ડુંગળી બારીક સમારેલી
  • 2 ટામેટાં બારીક સમારેલા
  • 3 ગાજર
  • 1 મુઠ્ઠી વટાણા
  • 4 ચમચી કોથમીર
  • 4 ચમચી લીલું લસણ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1 ચમચી આદું મરચાની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 3-4 ચમચી તેલ

How to make ગાજર મટર કી સબ્જી

  1. ગાજરના મિડીયમ અને થોડા પાતળા ટુકડા કરી લો.
  2. એક કૂકરમાં તેલ મૂકી લસણ,આદું, મરચાં સાતળો. હવે ડુંગળી સાતળો.ટામેટાં સાતળો.
  3. ગાજર, વટાણા,બધા મસાલા ઉમેરો.2-3 મિનિટ સુધી સાતળો.
  4. ચડવા જેટલું પાણી આપી ફાસ્ટ ગેસ પર 2 -3 સિટી વગાડો. તરત ખોલી લો જેથી રંગ જળવાઈ રહે.
  5. પાણી હોય તો બાળી નાખવું.
  6. ઉપર થી કોથમીર અને લીલું લસણ ઉમેરો.
  7. ગરમાગરમ સવૅ કરો.

My Tip:

ગાજર સ્વાદ માં મીઠા હોય તેવા લેવા.

Reviews for Gajar Matar ki sabji Recipe in Gujarati (0)