હોમ પેજ / રેસિપી / ગાજર મટર કી સબ્જી

Photo of Gajar Matar ki sabji by Hetal Sevalia at BetterButter
804
6
0.0(0)
0

ગાજર મટર કી સબ્જી

Jan-24-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર મટર કી સબ્જી રેસીપી વિશે

ટેસ્ટી, તીખી, મીઠી સબ્જી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 મિડીયમ ડુંગળી બારીક સમારેલી
  2. 2 ટામેટાં બારીક સમારેલા
  3. 3 ગાજર
  4. 1 મુઠ્ઠી વટાણા
  5. 4 ચમચી કોથમીર
  6. 4 ચમચી લીલું લસણ
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1 ચમચી આદું મરચાની પેસ્ટ
  10. 1/2 ચમચી લસણની પેસ્ટ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચી ધાણાજીરું
  13. 3-4 ચમચી તેલ

સૂચનાઓ

  1. ગાજરના મિડીયમ અને થોડા પાતળા ટુકડા કરી લો.
  2. એક કૂકરમાં તેલ મૂકી લસણ,આદું, મરચાં સાતળો. હવે ડુંગળી સાતળો.ટામેટાં સાતળો.
  3. ગાજર, વટાણા,બધા મસાલા ઉમેરો.2-3 મિનિટ સુધી સાતળો.
  4. ચડવા જેટલું પાણી આપી ફાસ્ટ ગેસ પર 2 -3 સિટી વગાડો. તરત ખોલી લો જેથી રંગ જળવાઈ રહે.
  5. પાણી હોય તો બાળી નાખવું.
  6. ઉપર થી કોથમીર અને લીલું લસણ ઉમેરો.
  7. ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર