હોમ પેજ / રેસિપી / ચોકલેટ કેરેટ સ્વીસ રોલ

Photo of CHOCOLATE CARROT SWISS ROLL by Asha Shah at BetterButter
377
7
0.0(0)
0

ચોકલેટ કેરેટ સ્વીસ રોલ

Jan-25-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ કેરેટ સ્વીસ રોલ રેસીપી વિશે

આ રેસીપી પહેલી વાાર ટા્ય કરી છે.જે જલ્દી અને ટેસ્ટી બની છે.મારી પોતાની ઇનોવેટ કરેલી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ફીણવું
  • ગ્રીલ્લીંગ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1.1 ગાજર ઝીણી છીણેલી
  2. 2.1 1/2 વાડકી મેંદો
  3. 3.2ટેબલ સ્પુન બટર
  4. 4.1/3 વાડકી પીસેલી સુગર
  5. 5.1 ટી સ્પુન બેકીંગ પાવડર
  6. 6.1/2 ટી સ્પુન બેકીંગ સોડા
  7. 7.1/2 ટી સ્પુન લીંબુનો રસ
  8. 8.1 ટી સ્પુન વેનીલા એસ્ન્સ
  9. 9.1 1/2 કપ દુધ
  10. 10.1 મીલ્ક ચોકલેટ મેલ્ટેડ
  11. 11.2કીવી
  12. 12.પીસ્તા નો ભુકો

સૂચનાઓ

  1. 1.સૌ પહેલા બધી સામગી્ અલગ અલગ બાઉલ મા કાઢી એક બાજુ મુકો.
  2. 2.એક બાઉલ મા બટર અને સુગર લઇ બીટર કે સ્પુન ની મદદ થી બીટ કરો .
  3. 3.સેન્ડવીચ મેકર ગરમ કરવા મુકો.
  4. 4.બીટ કરેલા બટર સુગર મા મેંદો ,બેંકીગ પાવડર ,સોડા ચારણી થી ચાડો.
  5. 5.ગાજર નાખી થોડુ થોડુ દુધ રેડી મીશૃણ બનાવો.
  6. 6.સેનડવીચ મેકર મા પાતડુ લેયર મુકી બંધ કરી 7/8 મીનીટ સુધી રાખ્યા પછી ટુથ પીક ની મદદ થી ચેક કરો .કલીન નીકડે તો ટે્ છુટી પાડી કીચન ટોવેલ પર ઊંધી મુકી લેયર કાઢી ફરી બીજુ લેયર મુકવું.
  7. 7.ટોવેલ થીહલકા હાથે રાઉન્ડ વીંટી 2 મીનીટ મુકી રાખી હલકા હાથે ખોલી અંદર મેલ્ટેડ ચોકલેટ નો સોસ લગાવી ઉપર પીસ્તા નો ભુકો ભભરાવી કીવી ની સ્લીઇસ મુકી હલકા હાથે ગોડ વીંટો વાડી 25 મીનીટ ફી્ઝ મા મુકવો.
  8. 8.બહાર કાઢી ચપપુ થી ગોડ સકૅલ કાપી ઉપર ચોકલેટ સોસ થી ડેકોરેટ કરી પીરસવું .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર