હોમ પેજ / રેસિપી / મેથી ના થેપલા

Photo of Methi thepla by Jhanvi Chandwani at BetterButter
394
6
0.0(0)
0

મેથી ના થેપલા

Jan-25-2019
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના થેપલા રેસીપી વિશે

મલ્ટિગ્રેન લોટ માં મેથી અને મસાલા નાખી થેપલા બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. મલ્ટિગ્રેન લોટ. 1 પ્લેટ
  2. મેથી 1 વાટકી. બારીક સમારેલી
  3. લીલા મરચા. 6
  4. આદુ. 1 ટુકડા
  5. લસણ. 5-6 કળી
  6. તલ. 2 ચમચી
  7. ખસખસ. 2 ચમચી
  8. મધ. 2 ચમચી
  9. દહીં. 2 ચમચી
  10. મીઠું. સ્વાદ પ્રમાણે
  11. હળદર. 1 ચમચી

સૂચનાઓ

  1. લોટ માં આદુ, લસણ અને લીલા મરચાં ની પેસ્ટ બનાવી નાખો અને બધો મસાલો નાખી મિક્સ કરવો
  2. પાણી થી કડક લોટ બાંધી લો
  3. થેપલો વેણી તવા પર ઘી થી સેકી લેવું.
  4. તૈયાર છે મેથી થેપલા..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર