હોમ પેજ / રેસિપી / લસણીયા ગાજર

Photo of Lasaniya gajar by Bhavna Nagadiya at BetterButter
815
6
0.0(0)
0

લસણીયા ગાજર

Jan-26-2019
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણીયા ગાજર રેસીપી વિશે

તીખી ટેસ્ટફુલ સલાડ છેગુજરાતી કે પંજાબી ડીશ સાથે સારુ લાગે છે

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સલાડ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ગાજર ૨નંગ
  2. લસણ ૧૦ કળી
  3. નિમક સ્વાદ મુજબ
  4. લાલમરચુ ૧ચમચી
  5. લીંબુ નો રસ૨ચમચી
  6. ખાંડ ૧ચમચી
  7. ધાણાજીરુ ૧ચમચી
  8. તેલ ૨ચમચી

સૂચનાઓ

  1. ગાજર નીસ્કીન કાઢી ગોલચીપ્સ કાપો
  2. લસણ મા લાલ મરચુ નિમક નાખી ચટણી બનાવો
  3. ગાજર ની ચીપ્સ મા લાલ મરચુ ધાણાજીરુખાંડ લીંબુ નિમક નાખો
  4. લસણની ચટણી મા તેલ નાખી ગાજર મા મિક્ષ કરો
  5. લો ચટપટુ ટેસ્ટી ગાજર નુ સલાડ તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર