લીલવા ની કઢી | Tuvar lilva curry Recipe in Gujarati

ના દ્વારા Solanki Minaxi  |  26th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Tuvar lilva curry by Solanki Minaxi at BetterButter
લીલવા ની કઢીby Solanki Minaxi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

લીલવા ની કઢી વાનગીઓ

લીલવા ની કઢી Ingredients to make ( Ingredients to make Tuvar lilva curry Recipe in Gujarati )

 • ૨ ટી સ્પૂન તેલ
 • ૧/૨ ટી સ્પૂન જીરું
 • ૫ લીમડાના પાન
 • ચપટી હિંગ
 • ૧/૨ કપ લીલી તુવેરના દાણા
 • ૧ કપ છાશ
 • ૨ ટેબલસ્પૂન બેસન
 • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું
 • ૧ ટેબલસ્પૂન આદુ મરચાં લસણ ની પેસ્ટ
 • ૧/૪ ટી સ્પૂન હળદર
 • ૧/૨ ટી સ્પૂન તજ- લવિંગ- મરી નો પાવડર
 • ૧ ટેબલસ્પૂન બારીક સમારેલુ લીલું લસણ
 • ૧ ટેબલસ્પૂન લીલા ધાણા
 • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
 • મીઠું સ્વાદાનુસાર

How to make લીલવા ની કઢી

 1. પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી સાંતળો
 2. તુવેર નાખી હલાવી પેન ને ઢાંકી ૩ મિનિટ સુધી રહેવા દો
 3. છાશ માં ચણાનો લોટ નાખી એકરસ કરી લો અને તુવેરના દાણા માં મિક્સ કરી લો
 4. પછી તેમાં મીઠું ,લાલ મરચું, આદુ મરચાં લસણ ની પેસ્ટ, હળદર, તજ- લવિંગ- મરી નો પાવડર,લીલું લસણ,લીલા ધાણા અને ગરમ મસાલો નાખી ૫ મિનિટ ઉકાળો
 5. ગરમાગરમ કઢી બાજરી ના રોટલા, શેકેલા મરચાં સાથે પીરસો

My Tip:

આવી રીતે જ રીંગણ ની, ભીંડા ની અને લીલી ડુંગળી ની કઢી પણ બનાવી શકાય છે

Reviews for Tuvar lilva curry Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો