હોમ પેજ / રેસિપી / લીલવા ની કઢી

Photo of Tuvar lilva curry by Solanki Minaxi at BetterButter
896
5
0.0(0)
0

લીલવા ની કઢી

Jan-26-2019
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા ની કઢી રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ ટી સ્પૂન તેલ
  2. ૧/૨ ટી સ્પૂન જીરું
  3. ૫ લીમડાના પાન
  4. ચપટી હિંગ
  5. ૧/૨ કપ લીલી તુવેરના દાણા
  6. ૧ કપ છાશ
  7. ૨ ટેબલસ્પૂન બેસન
  8. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું
  9. ૧ ટેબલસ્પૂન આદુ મરચાં લસણ ની પેસ્ટ
  10. ૧/૪ ટી સ્પૂન હળદર
  11. ૧/૨ ટી સ્પૂન તજ- લવિંગ- મરી નો પાવડર
  12. ૧ ટેબલસ્પૂન બારીક સમારેલુ લીલું લસણ
  13. ૧ ટેબલસ્પૂન લીલા ધાણા
  14. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  15. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી સાંતળો
  2. તુવેર નાખી હલાવી પેન ને ઢાંકી ૩ મિનિટ સુધી રહેવા દો
  3. છાશ માં ચણાનો લોટ નાખી એકરસ કરી લો અને તુવેરના દાણા માં મિક્સ કરી લો
  4. પછી તેમાં મીઠું ,લાલ મરચું, આદુ મરચાં લસણ ની પેસ્ટ, હળદર, તજ- લવિંગ- મરી નો પાવડર,લીલું લસણ,લીલા ધાણા અને ગરમ મસાલો નાખી ૫ મિનિટ ઉકાળો
  5. ગરમાગરમ કઢી બાજરી ના રોટલા, શેકેલા મરચાં સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર