હોમ પેજ / રેસિપી / ગાજર નો હલવો (ઓવન માં )

Photo of Microwave carrot halwa by Solanki Minaxi at BetterButter
877
7
0.0(0)
0

ગાજર નો હલવો (ઓવન માં )

Jan-26-2019
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો હલવો (ઓવન માં ) રેસીપી વિશે

કઢાઈ કરતા ઓવન માં જલદી બની જાય છે.

રેસીપી ટૈગ

  • નવરાત્રીની રેસિપીઓ
  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧ કીલો ગાજર
  2. ૨૫૦ ગ્રામ માવો
  3. ૨૫૦ ગ્રામ ખાંડ
  4. ૧ કપ દૂધ
  5. ૧/૨ કપ કાજુ- બદામ ની કતરણ અને કીસમીસ
  6. ૨ ટેબલસ્પૂન ઘી
  7. ૧ ટી સ્પૂન ઈલાયચી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગાજર ને ધોઈ ,છાલ ઉતારી ને છીણી લો
  2. માઈક્રો પ્રૂફ બાઉલ માં માવા ને ૧ મિનિટ માઈક્રો કરી ડીશ માં કાઢી લો
  3. તે જ બાઉલ માં ગાજર નું છીણ લો અને તેને ૨ મિનિટ માઈક્રો કરી લો
  4. પછી તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી ૬ મિનિટ માઈક્રો કરી લો વચ્ચે એક વખત હલાવી લેવું
  5. પછી તેમાં ખાંડ અને ઘી નાખી ૪ મિનિટ માઈક્રો કરી લો
  6. હવે તેમાં કાજૂ , બદામ ની કતરણ , કીસમીસ, ઈલાયચી પાવડર અને માવો ઉમેરી મિક્સ કરી ૮ મિનિટ માઈક્રો કરી લો,૪ મિનિટે એક વાર હલાવી લેવું
  7. તો તૈયાર છે સ્વાદિષ્ટ ગાજરનો હલવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર