હોમ પેજ / રેસિપી / પાપડી ની ઢોકળી

Photo of Papdi ni Dhokli by Stuti Vyas Raval at BetterButter
1033
4
0.0(0)
0

પાપડી ની ઢોકળી

Jan-26-2019
Stuti Vyas Raval
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડી ની ઢોકળી રેસીપી વિશે

Healthy

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૦૦ ગા્મ પાપડી, તેલ, પાણી,
  2. મીઠું, અજમો, લાલ મરચું, હળદર,
  3. 4 વાડકી ઘઉ નો લોટ, ગરમ મસાલા,
  4. ૨ ચમચી વાટેલુ લસણ લીલા મરચાં ને આદું
  5. ખાડ, હીગ

સૂચનાઓ

  1. ૧. પાપડી ફાલેલી
  2. ૨.ધઉ ના લોટ મા હળદર, લાલ મરચું, મીઠું, અજમો,હીગ તેલ નાખી ને લોટ બાધવો
  3. ૩. પછી નાના ગુલા કરવા
  4. 4. તેલ ગરમ થાય એટલે અજમો હીગ પાપડી નાખવી..પછી પાણી નાખવું.. પાણી ગરમ થાય એટલે તેમા હળદર, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, ખાડ, આદુ મરચાં લસણ, નાખી ને ૧૫ મિનીટ માટે ઉકાળવું.. છેલે કોથમીર નાખવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર